Sale!

GPSC – Prelims – Gujarati Medium – ToppersNotes – Latest Edition

2,299.00

ગુજરાત પી.સી.એસ.ની પરીક્ષા પાસ કરો પ્રથમ પ્રયાસ                                   માં
 100% Authentic | Quality Guaranteed | Full Syllabus Coverage | Focused Material | Trusted by 50000+ Students
ગુજરાત પીસીએસ પરીક્ષા માં ઉતીર્ણ થવા “ટોપર્સ નોટ્સ” તમને કેવી રીતે મદદ કરશે?
  1. 1. આ નોટસ ને પોતાની જાતે સહેલાઈથી શોર્ટ ટ્રિક્સ સમજી શકાય છે.
  2. 1. ગુજરત પી.સી.એસ. નો સંપૂર્ણ અભ્યાસસક્રમ આવરી લેવામાં આવ્યો છે..
  3. 1. જે વિષય માંથી મહત્તમ પ્રશ્નો પૂછાય છે તેમના પર વિશેષ ધ્યાન દેવામાં આવેલ છે.
  4. દાખલાઓ ઉકેલવાની પધ્ધતિ , ગણેલા દાખલાઓ તેમજ શોર્ટ ટ્રિક્સ  નો સમાવેશ કરવામાં આવેલ છે
  5.  અખો અભ્યાસક્રમ ફક્ત ૫ બુક માં આવરી લેવામાં આવેલ છે જેથી માત્ર ૧-૨ મહિનામાં તૈયારી કરી શકાય અને રિવિઝન  પણ સારી રીતે થઇ શકે.
    ગુજરત પી.સી.એસ. માટે “ટોપર્સ નોટ્સ” જ કેમ?
    1.  ઉત્તમ શિક્ષકો દ્વારા એકત્રિત અને શ્રેષ્ઠ વિદ્યાર્થી દ્વારા લિખિત
    2.   તમને મહત્વપૂર્ણ જાણકારી યાદ રાખવાની શોર્ટ ટ્રિક્સ અને સંક્ષિપ્ત માં સિદ્ધાંત સહેલાઈથી મળી રહેશે.
    3.   ટોપર્સ દ્વારા ઉપયોગ માં લેવાયેલી પ્રશ્નો ઉકેલવાની રીતો નો સમાવેશ આ નોટ માં કરવામાં આવેલ છે.
    4.   ફોકસડ સ્ટડી મટેરીઅલ સમય બચાવે છે અને કોઈ વધારે ભારણ રહેતું નથી.
    5.   તમારી તૈયારી ને સાચો માર્ગ બતાવે છે જેથી તમે કોઈ રીતે પાછા ના પાડો.
     હાથે લખેલી નોટ ની ગુણવત્તા
    1.   નવીનતમ સંસ્કરણ
    2.   સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરો માં લખેલ છે.
    3.   યોગ્ય રીતે અનુક્રમણિકા બનાવ વામા આવેલ છે જેથી દરેક ટૉપિક સહેલાઈથી મળી શકે.
    4.   ખર્ચ બચાવે છે કેમ કે ઓછા ભાવે રેન્કર્સ અને કોચિંગ નુ જ્ઞાન આપે છે.
SKU: 55756-3-1-1 Categories: , Tag: